આ સમાચાર ફક્ત બહારનું ખાતા લોકો માટે છે અને જાણીને તમે પણ હવે વધારે પડતું ફાસ્ટફુટ ખાવાનું છોડી દેશો. વધુ પડતું ફાસ્ટ ફૂડ ખાવાથી એક વિદ્યાર્થીનીનું મોત થયું છે.11મા ધોરણમાં ભણતી 16 વર્ષની વિદ્યાર્થિનીનો ફાસ્ટ ફૂડ પ્રત્યેનો શોખ જીવલેણ સાબિત થયો.
ચાઉ મેઈન, મેગી, પિઝા અને બર્ગર ખાવાથી તેના આંતરડાને નુકસાન થયું, જેના કારણે તેમાં છિદ્રો પડી ગયા. વિદ્યાર્થિનીનું ખાનગી હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવ્યું, પરંતુ તેને બચાવી શકાઈ નહીં. એઈમ્સમાં સારવાર દરમિયાન વિદ્યાર્થીનું મૃત્યુ થયું.
અહાના અમરોહા શહેરના મોહલ્લા અફઘાન નિવાસી મન્સૂર ખાનની પુત્રી હતી. ખેડૂત ખાનના પરિવારમાં તેમની પત્ની સારા ખાન, એક પુત્ર અને બે પુત્રીઓ છે.ઉત્તર પ્રદેશના અમરોહામાંની આ ઘટના છે…
આ પણ વાંચો:દરેક પુરુષને વાંચવા જેવી ઘટના ! આખી ઘટના જાણી ફફડી જશો.. કેવો કળયુગ….
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો