અમેરિકાઆ ફસાયો વધુ એક ભારતીય ! કરોડપતિ વ્યક્તિ સાથે થયું ન થવાનું…

અમેરિકામાં એક ભારતીય મૂળના ઉદ્યોગસાહસિકની આગ લગાડવાનો પ્રયાસ કરવા, વાઇનની બોટલ ફેંકવા અને તેની ટેસ્લા કારને પાર્ક કરેલી બે કાર સાથે અથડાવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે

બેટરલાઈફ વેલનેસના CEO 42 વર્ષીય બેરી વિક્રમે શનિવારે બે એરિયાના સારાટોગામાં ગેરોડ ફાર્મ્સ એસ્ટેટ વાઇનરી એન્ડ સ્ટેબલ્સમાં કથિત રીતે ગુસ્સે થઈને આગ લગાવવાનો પ્રયાસ કર્યો હતો, વાઇનની બોટલ ફેંકી હતી અને તેની ટેસ્લા કાર પાર્ક કરેલી બે કાર સાથે અથડાઈ હતી. જેના પછી ઘણા પ્રયાસો બાદ તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચોલ્યો બોલો અમેરિકાની પોલીસ પણ કર્યા હાથ અધ્ધર ! ભારતીય કપલનું સૂટકેસ ચોરાઇ જતાં પોલીસ…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment