આપણે જાણીએ છે કે, વિદેશમાંથી ગેરકાયદેસર રીતે સોના-ચાંદી, ડ્રગ્સ અથવા વિદેશી મુદ્રાની તસ્કરી માટે લોકો અવનવા નુસ્ખાઓ અપનાવતા હોય છે, ત્યારે હાલમાં જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આવી દાણચોરીના અનેક કિસ્સા સામે આવ્યા છે, જેમાં મોટાભાગના લોકો તેમના શરીરમાં અથવા બેગમાં અથવા બીજી કોઈ જગ્યાએ ચીજ વસ્તુ છુપાવીને લઈ જાય છે.
દરેક એરપોર્ટ પર ફરજ બજાવતા કસ્ટમના કર્મચારીઓની ટીમ આવા જ લોકોને લ શોધતી હોય છે. હાલમાં જ મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે, કલકત્તાના નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પકડાયો છે. આ યુવાને એવી રીતે લાખો રૂપિયા છુપાવ્યા હતા કે તમે પણ વિચારતા જ રહી જશો. ખરેખર આ યુવાનને એવી ભેજું ચલાવ્યું કે કસ્ટમ વિભાગના અધિકારીનું મગક ચકડોરે ચડી ગયું હતુ.
ત્યારે એક કસ્ટમ અધિકારીએ કહ્યું કે જ્યારે ગુટખાના પાઉચ ફાડ્યા તો એમાંથી 4000 ડોલરના નોટ નીકળ્યા હતા. ત્યારે કસ્ટમ એક્ટની કલ 110 મુજબ તેની સામે કાર્યવાહિ હાથ ધરવામાં આવી હતી અને નોટોને સીલ કરી દેવામાં આવી હતી.આરોપી સામે કલમ 104 મુજબ તેની કરવામાં આવી છે. કોર્ટમાં રજૂ કર્યા બાદ આરોપીને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.
લા અને પાપડના પેકેટમાં લાખો રૂપિયા પકડાયા હતા, ત્યારે આ યુવાને તેનાથી પણ ગજબ આઇડીયો અપનાવ્યો. તમે વિડીયોમાં જોઈ શકશો કે આ યુવાને ગુટખાના પાઉચમાં લાખો રૂપિયા છુપાવ્યા હતા. આ વ્યક્તિ કલકત્તાથી બેંગકોક જવાની તૈયારી કરી રહ્યો હતો. ત્યારે પહેલા મળેલા ઈનપુટના આધારે કસ્ટમ વિભાગના અધિકારીઓએ સામાનની તપાસ કરતા સામાનમાંથી ગુટખાના પાઉચ મળ્યા હતા.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો