અમેરિકામાં રહેતી વધુ એક ભારતીય મહિલાનું નિધન ! એવી હાલતમાં મૃતદેહ મળ્યો કે…આંખો ફાટી જશે…

ન્યૂ યોર્કમાં એક ઘરમાં આગ લાગવાથી ગંભીર રીતે દાઝી જવાથી 24 વર્ષીય ભારતીય સાઇબર સિક્યોરિટી પ્રોફેશનલનું મૃત્યુ થયું છે. સહાજા રેડ્ડી ઉડ્ડુમાલાએ ન્યૂ યોર્કના અલ્બેનીમાં માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી હતી

અને થોડા મહિના પહેલા ત્યાં કામ શરૂ કર્યું હતું. તેલંગાણાની સહાજા 4 ડિસેમ્બરે કામ પરથી ઘરે પરત ફરી હતી અને ન્યૂ યોર્કના અલ્બેનીમાં તેના રૂમમાં સૂતી હતી, ત્યારે સવારે 11 વાગ્યે (યુએસ સમય મુજબ) ઘરમાં આગ લાગી. આ ઘટનામાં તે ગંભીર રીતે દાઝી ગઈ અને લગભગ 15 કલાકની સારવાર બાદ તેનું મૃત્યુ થયું

આ પણ વાંચો:આ મહિલાએ કર્યું દેશનું નામ રોશન ! માત્ર 22 વર્ષની ઉમરે બની IAS…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment