ચાલુ ગાડીએ જ યુવક અને સગીર યુવતીએ ભારે રોમાન્સ કર્યો ! વિડીઓ વાયરલ થયા બાદ પોલીસ બરોબર નો સબક સીખવાડયો…જુઓ વિડીઓ

આપણા ગુજરાતીમાં કહેવાય છે ને કે, માણસનું મન કરે ત્યારે મોર બની થનગનાટ કરે છે. આજે એક એવો જ એક કિસ્સો જણાવીશું. તમે ફિલ્મોમાં અત્યાર સુધી હીરો-હિરોઈનને ચાલતી બાઇક પર રોમાન્સ કરતા જોયા હશે પરંતુ હાલમાં જ લખનૌઉમાં રસ્તા પર એક યુગલને આવો રોમાન્સ કર્યો કે રસ્તા પર જનાર દરેક લોકો દંગ રહી ગયા! આ ઘટનાને એક વ્યક્તિએ કેમેરામાં કેદ કરી લીધી અને ત્યારબાદ વાયરલ કર્યો.

લોકોએ આ યુગલ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી, જેના પછી પોલીસે કાર્યવાહી કરી અને વ્યક્તિની ધરપકડ કરી. ઘણા લોકો આ ઘટનાની ટીકા કરી રહ્યા છે. આ વીડિયો 15 સેકન્ડનો છે. આમાં આપણે જોઈ શકીએ છીએ કે યુવાનો વ્યસ્ત રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે. બંનેએ હેલ્મેટ પહેરી ન હતી. વળી, યુવતી જે રીતે સ્કૂટી પર બેઠી છે તે ખૂબ જ જોખમી છે. તમેં જોઈ શકો છો કે કઈ રીતે યુવતી સ્કૂટી ચલાવતા યુવકના ખોળામાં બેઠી છે.

બંનેની આ સ્ટાઈલ જોઈને લોકોને બોલિવૂડ ફિલ્મોના રોમાન્સ સીન યાદ આવી ગયા. જોકે, જ્યારે આ મામલો ઈન્ટરનેટ પર આવ્યો તો લોકોએ કપલની ટીકા કરવાનું શરૂ કરી દીધું. જણાવી દઈએ કે, આ વીડિયો સ્કૂટીની પાછળ દોડી રહેલા મોટરસાઈકલ સવાર દ્વારા બનાવવામાં આવ્યો છે.આ વીડિયો જોઇને કેટલાક કહે છે કે તે અત્યંત જોખમી છે. અકસ્માત થાય તો તેમનો જીવ પણ બની શકે છે.

આ વીડિયો સૂરજ શુક્લાએ 17 જાન્યુઆરીએ ટ્વીટ કર્યો હતો. તેણે કેપ્શનમાં જણાવ્યું કે આ ઘટના નવાબોના શહેર લખનૌની છે. આ મામલે અપડેટ આપતા યુઝરે લખ્યું, કેસ નોંધાયો, યુવક વિકીની ધરપકડ.. છોકરી સગીર વય નીકળી છે. ખરેખર આ ઘટના ખૂબ જ શરમજનક છે. આવું પરાક્રમ કોઈપણ વ્યક્તિએ ન કરવું જોઈએ

આ પણ વાંચો;ગાઢ જંગલમાં કપલે એવું ફોટોશૂટ કરાવ્યું કે જોઈને શર્મ આવશે ! જુઓ તસવીરો…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment