ઘોર કલિયુગ: બાળક થતાં માણસે તેને રસ્તા વચ્ચે છોડી દીધું ! કુતરાઓએ કરી બતાવ્યું એવું કે કામ કે લોકો કરી રહ્યા છે વખાણ…

એમ ને એમ શ્વાનને સૌથી વફાદાર વ્યક્તિ કહેવાય છે. ડિસેમ્બરના મહિનામાં ઘોર અંધકાર અને ભયંકર ઠંડીમાં ઘરોમાં લોકો ધાબળા ઓઢીને ઊંઘતા હતા, એટલામાં દૂર ક્યાંક એક નાનકડા બાળકના રુદનનો અવાજ સંભળાયો, લોકોએ બસ એટલું જ વિચાર્યું કે, કોઈ બાળક રડે છે.

પણ કોલોનીની બહાર, એક નાનકડા જાહેર શૌચાલય પાસે, એક એવી ઘટના બની રહી હતી, જે કોઈ ચમત્કારથી ઓછી નહોતી. જમીન પર થોડા કલાકો પહેલાં જ તાજું જન્મેલું નાનકડું શિશુ ઠંડીથી ધ્રૂજતું હતું, કદાચ તેની માતાએ જન્મ આપીને તરત જ તેને ત્યજી દીધું હતું. રાતના અંધકારમાં એ બાળક એકલું હતું.

તેની ચારેબાજુ 7-8 રખડતા શ્વાન વર્તુળ બનાવીને ઊભા હતા. એ ન તો ભસતા હતા, ન તો હલતા હતા. એકદમ શાંતિથી તેઓ એ નાનકડા જીવનું ધ્યાન રાખી રહ્યા હતા. જાણે તેઓ સમજતા હોય કે, આ બાળકની રક્ષા હવે ફક્ત તેમના પર છે. આમ, રાતભરની ઠંડીમાં તેઓએ પોતાની ગરમીથી એ બાળકને બચાવી રાખ્યું.

આ પણ વાંચો:સગા દીકરાએ પિતાને હાથોડીના ઘા વડે કરી હત્યા ! ઘટના જાણી ધ્રુજી ઊઠશો…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment