સુરત મા મહિલાએ પતિની સામે જ વેપારી સાથે શારીરિક સંબંધ બાંધ્યા બાદ મા એવો ખેલ ખેલાયો કે વેપારી જીવનભર યાદ રાખશે…

આપણે જાણીએ છે કે, હનીટ્રેપના કિસ્સા ખૂબ જ વધારે બને છે. વાત જાણે એમ છે કે, ઠગ દંપતીએ એક વેપારીને હનીટ્રેપમાં ફસાવ્યો હતો. આ બનાવ અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ છે, મહિલાએ વેપારીને પ્રેમજાળમાં ફસાવી શરીર સંબંધ બાંધ્યા હતા. તમને જાણીને ચોંકી જશો કે, પતિએ તેમનો વીડિયો ઉતાર્યો હતો.

વેપારીને ફસાવી દંપત્તિએ પાંચ લાખ અને ફ્લેટ પડાવી લીધો હતો. એમ્બ્રોડરીના કારખાનેદારને પ્રેમજાળમાં ફસાવી મહિલાએ શરીર સંબંધ બાંધ્યો હતો. જ્યારે પતિએ વીડિયો ઉતારી બ્લેકમેલ કર્યું હતું. આ જાળમાં ફસાવી દંપતીએ વેપારી પાસેથી પાંચ લાખ અને ફ્લેટ પડાવી લીધો હતો.

આ મહિલાએ પહેલા વેપારી સાથે મિત્રતા કેળવી હતી. પોતાના પતિને નોકરી પર રાખવાનું કહી વેપારી જોડે મિત્રતા કેળવી હતી. જે બાદ મહિલાએ જાળ પાથરી વેપારીને પ્રેમજાળમાં ફસાવ્યો હતો. બદનામીના ડરે વેપારીએ મહિલાને પાંચ લાખ રૂપિયા આપી દીધા હતા અને અમરોલીમાં આવેલો ફ્લેટ પણ તેના નામે કરી દીધો હતો.

વેપારીએ મહિલાને રૂપિયા આપી વીડિયો ડિલીટ કરવાનું જણાવ્યું હતું, પરંતુ તેણે આ વીડિયો ડિલીટ કર્યો નહોતો. જે બાદ વેપારી ભાવનગરથી સુરત રહેવા આવી ગયો હતો. તે બાદ મહિલાએ વેપારીનો પીછો કરીને તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. મહિલાએ ભૂતકાળ ભૂલી જવાનું કહી વેપારી સાથે ફરી શારીરિક સંબંધો બાંધ્યા હતા.

કારખાનેદારે અમરોલીમાં ફ્લેટ બુક કરાવ્યું હોવાની જાણકારી મળતા મહિલાએ બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. જ્યારે મહિલાના પતિએ વેપારીને માર પણ માર્યો હતો. મહિલાએ ફ્લેટ પડાવી લીધા બાદ વેપારીએ ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે.આ બનાવ દરેક યુવાનો માટે ખાસ ચેતવણી રૂપ સમાન છે કારણ કે આજના સમયમાં આરોપીઓ મહિલાને મોહરો બનાવીને લોકોને હનિટેપમાં શિકાર બનાવે છે.

આ ઓન વાંચો;યુવક અને યુવતી મોડી રાત સુધી રસ્તા વચ્ચે કરતાં હતા મજા ! કોઇકે વિડીઈ બનાવી કર્યો વાઇરલ…જુઓ વિડીયો…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment