સુરતમાં નશાની હાલતમાં યુવકે કર્યો એવો કાંડ કે જાણીને નવાઈ લાગશે ! પાણીની જગ્યાએ એસિડ..

દારૂ પીધા પછી માણસ ભાનમાં રહેતા નથી એ વાત આપણે અજાણીએ છે પરંતુ હાલમાં જ સુરત શહેરમાં એક યુવકે નશા જ મોતને વ્હાલું કરી લીધું. સુરતના જોલવા ગામની આ ઘટના છે કે જેમાં આર્થિક તંગીથી કંટાળીને નશાનો સહારો લેનારો અમૃત પાટીલ નામનો વ્યક્તિ નશામાં જ દારૂ બાદ આ શખ્સ પાણીના બદલે એસિડ ગટગટાવી લીધું!

આ બનાવ અંગે દીકરાને જાણ થતાં જ તાત્કાલિક હોસ્પિટલ લઈને પહોંચ્યો હતો પરંતુ જીવ બચાવી શકાયો નહોતો. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છેે. આ બનાવમાં જાણવા મળ્યું હતું કે બેંક દ્વારા મકાન સીલ કરી દેવાની ઘટનામાં અમૃત પાટીલ નામનો વ્યક્તિ દારૂ પીધા બાદ નશામાં ચૂર હતો અને પાણી સમજીને જે બોટલ ગટગટાવી ગયો તે એસિડથી ભરેલી હતી.

આર્થિક સમસ્યાને લઈને તંગ રહેલા યુવકનું આ ઘટનામાં મોત થઈ ગયું છે. હવે આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.
મૃતકના દીકરાએ જણાવ્યું કે, તેને પિતાનો ફોન આવ્યો હતો કે દારૂના નશામાં તેમનાથી ભૂલ થઈ ગઈ છે અને પાણીના બદલે એસિડ પી લીધું છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment