બનાસકાંઠામાં એક સાથે વખરાયો આખા ઘરનો મળો ! પતિ પત્ની સહિત સંતનનું પણ નિધન, ઘટના જ એવી બની કે આખું ગામ હિબકે ચડ્યું…

હાલમાં ચોમાસાની Monsoon ઋતુમાં અનેક પ્રકારના બનાવો બનતા હોય છે, ત્યારે ખાસ કરીને વીજ શોકના બનાવ વધુ સામે આવે છે. હાલમાં જ વીજ પોલ પાસે લઘુશંકા કરવા ગયેલ યુવાનને શોટ લાગતા મોતને ભેટ્યો હતો. હાલમાં  ફરી એક બનાવ સામે આવ્યો છે. બનાસકાંઠા Banasatkatha જિલ્લાના વડગામ તાલુકાના નાવીસણા ગામે એક જ પરિવારના 3 સભ્યોના મોત થયા.

આઈ.એમ ગુજરાતના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે કે,ઘર પાસે વીજ થાંભલા પર કોઈ પક્ષી માળો કરવા તણખલુ સમજી એક લોખંડનો તાર લઈને આવ્યું હતું. જે ચાલુ કરંટ Electric current  વાળા તાર અને અર્થિંગ વચ્ચે ફસાઈ જતાં અર્થિંગવાયર નીચે આવ્યો તેની સાથે કપડા સૂકવવાનો તાર પણ બાંધેલો હતો અને કરંટ પસાર થતો હતો.

આ દરમિયાન કપડાં સૂકવવા clothhangin  આવેલા ભાવનાબેન ચોંટી ગયા અને તેમને બચાવવા આવેલા પિતા-પુત્ર પણ કરંટ લાગતા તેમનું પણ મોત થયું. તેમજ 4 વર્ષની બાળકી પડોશમાં હોવાથી તેનો જીવ બચી ગયો હતો પરંતુ દીકરી નોંધારી બની ગઈ છે. આજ રોજ મૃતક સભ્યોની અંતિમયાત્રામાં આખું ગામ હિબકે ચઢ્યું હતું.

મૃતક અંગે જાણીએ તો મગરવાડા માણીભદ્ર વીર મંદિરમાં ધાર્મિક કર્મકાંડનું કામ કરતા પ્રકાશભાઈ જોશીની પત્ની ભાવનાબેન ઘરની બહાર વીજપોલ સાથે કપડા સૂકવવા બાધેલા તારમાં કરંટ ઉતરતા ચોંટી ગયા હતા. જેમને બચાવવામાં પુત્ર અને પિતાએ જીવ ગુમાવ્યો. આ બનાવના પગલે સૌ વ્યક્તિ એ ચેતી જવું જોઈએ કે ભૂલથી પણ વિજપોલ પાસે ન જવું જોઈએ.

આ પણ વાંચો: પ્રેક્ટિસ દરમિયાન બાસ્કેટબોલનો પોલ પડતાં યુવકનું નિધન ! મૌતનો Live વિડીયો થયો કેમેરામાં કેદ, જુઓ વિડીયો….

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment