70 વર્ષની ઉમરમાં ક્યારેય નહીં જોયો હોય અભિનેત્રી રેખાનો આવો લુક ! જુઓ તસવીરો…

બોલિવૂડમાં ઇનહાઉસ પાર્ટીઓ હંમેશા ચર્ચામાં રહે છે. ખાસ કરીને જ્યારે આ પાર્ટી કરણ જોહર કે મનીષ મલ્હોત્રા હોસ્ટ કરે છે. બોલિવૂડના પ્રખ્યાત ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ ગઈકાલે રાત્રે એક ગેટ-ટુગેધર પાર્ટીનું આયોજન કર્યું હતું.

બોલિવૂડ અભિનેત્રી રેખા તેની ફિલ્મો કરતાં તેના લુકને લઈને વધુ ચર્ચામાં રહે છે. રેખા પોતાના લુકથી લોકોને આશ્ચર્યચકિત કરતી જોવા મળે છે. આ દરમિયાન રેખા ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના ઘરે પહોંચી હતી.

પાપારાઝીએ રેખાનો વિડિયો કેમેરામાં કેદ કરતાની સાથે જ ચાહકો માટે એ ઓળખવું મુશ્કેલ બની ગયું કે શું તે ખરેખર રેખા છે. આ દરમિયાન રેખા તેના નવા લુકમાં જોવા મળી હતી. રેખાને આ નવા લૂકમાં જોયા બાદ લોકો તેને ઓળખી શક્યા ન હતા. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

આ પણ વાંચો:લૂડો ગેમમાં હારી જતાં બીજનેસમેનના છોકરાએ કરી ખુદખુશી ! આખો લેખ વાંચો હેરાન રહી જશો…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Comment