આને શું કહેવું ? દરિયાની વચ્ચે ઓલા સ્કૂટર લઈ ગયો આ વ્યક્તિ અને પછી જે થયું…જુઓ વિડીયો….

સોશીયલ મીડિયામાં અનેક પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે હાલમાં જ વધુ એક વીડિયો વાયરલ થયો છે આ વિડીયો તેમાં તમે જોઈ શકશો કે એક દરિયામાં ઇલેક્ટ્રીક બાઈક ચાલી રહી છે આ સાંભળીને તમેં પણ વિચારતા થઈ જશો કે ખરેખર આ શું સાચી છે. તમને જણાવી દઈએ કે આ ઘટના ખરેખર બની છે અને તમે જોઈ શકશો કે આ ઇલેક્ટ્રિક બાઈક દરિયામાં ચાલવા લાગે છે. ચાલો અમે આપને આ વીડિયો અંગે વધુ વિગતવાર જણાવીએ.

આ વિડીયો instagram ની રિલ્સમાં મુકવામાં આવી છે.  આ વીડિયોમાં જોઈ શકશો કે દરિયાના કિનારે મોજાઓની વચ્ચે એક ઓલા ઇલેક્ટ્રિક બાઈકને પાણીની વચ્ચો વચ્ચ રાખી છે અને દરિયાના મોજા પણ એટલા મોટા મોટા છે કે એક જ પળમાં દરિયો આ યુવાન અને ગાડીને ખેંચી શકે છે પરંતુ આ વીડિયોમાં એક ચોંકાવનારી ઘટના બને છે એટલે આ વીડિયો તમે જૂઓ ત્યારે છેલ્લી ઘડીએ સુધી જોજો. આ વીડિયો જોઈને તમે પણ વિચારમાં પડી જશો  કે શું ખરેખર આવું થઈ શકે?

આ વીડિયોમાં તમે જોઈ શકશો કે યુવાન પાણીમાંથી ગાડીમાંથી કાઢવાના પ્રયત્ન કરે છે પરંતુ અંતમાં એવો બનાવ બને છે કે, આચાનકથી જ યુવાન પાણીની વચ્ચે ગાડી ચલાવવા લાગે છે, ખરેખર આ વીડિયો ખૂબ જ ચોંકાવનારો છે અને આ વીડિયો દરેક યુવાનો માટે ચેતવણી સમાન પણ છે કે ક્યારેય પણ આવું સાહસ ન કરવું જોઈએ કારણ કે આ કારણે તમારો જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે. આ વીડિયો સુરત શહેરના ડુમસ બીચનો છે.

આ પણ વાંચો:મિત્રોની આ કેવી મિત્રતા ! બંને મિત્રોએ સાથે ગળેફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન, કારણ જાણી ચોંકી જશો…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Comment