રાજકોટમાં 14 વર્ષીય ધ્રુવીને દુલ્હનની જેમ શણગારીને આપવામાં આવી અંતિમ વિદાય, કારણ જાણી હૈયું કંપી ઉઠશે….

ગુજરાતમાં બેફામ ડ્રાઇવિંગના બનાવોની હારમાળા વચ્ચે રાજકોટમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. શહેરના જલારામ પ્લોટ વિસ્તારમાં એક કારચાલકે પોતાનો કાર પરથી કાબુ ગુમાવતા એક મહિલાને જોરદાર ટક્કર મારી અડફેટે લીધી હતી.

સદનસીબે આ અકસ્માતમાં મહિલાનો ચમત્કારિક બચાવ થયો હતો, પરંતુ ઘટના બાદ લોકોમાં ભારે રોષ ફેલાયો હતો.સ્થાનિકોએ કારચાલકને પકડ્યો ત્યારે કારનું ચેકિંગ કરવામાં આવ્યું જેમાંથી ટ્રાફિક વોર્ડનની કેપ અને દારૂની બોટલ મળી આવી હતી, જેણે મામલાને વધુ ગંભીર બનાવી દીધો હતો.

સ્થાનિકોએ જ્યારે દારૂ અંગે કારચાલકને સવાલ કર્યા ત્યારે તેણે કોઈ સંતોષકારક જવાબ આપ્યો નહોતો. આ ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને કારચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો:જામનગરમાં દીનદહાડે યુવકની હત્યા થઇ!! હત્યાનું કારણ એવુ સામે આવ્યું કે સૌ કોઈ દંગ.. સામાન્ય મારામારી હત્યામાં…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Comment