લાલકિલ્લા પાસે થયેલ હાદસામાં વધુ એક યુવકે ગુમાવ્યો જીવ ! મૌત પહેલા યુવક બોલ્યો હતો એવા શબ્દો કે જાણીને દિલ લાગી જશે….

ચાંદની ચોકના ભગીરથ પેલેસના 34 વર્ષીય દવા કારોબારી અમર કટારિયાનું દિલ્હી બ્લા**સ્ટમાં મૃ**ત્યુ થયું. મુસાફરી અને બાઇકિંગના શોખીન અમરના ચાર વર્ષ પહેલા લગ્ન થયા હતા

અને તેમને ત્રણ વર્ષનો પુત્ર હતો.સોમવારે સાંજે પરિવાર સાથે રાત્રિભોજન માટે બહાર જવાનું હતું, પરંતુ ધમાકાએ બધું જ બદલી નાખ્યુ.પિતાએ હોસ્પિટલમાં પોતાના પુત્રને હાથના ટેટૂથી ઓળખ્યો.

મોમ, માય ફર્સ્ટ લવ…ડેડ, માય સ્ટ્રેંથ…કૃતિ…’ પરિવાર દુ:ખી છે. માતા, પિતા અને પત્ની આઘાતમાં છે, જ્યારે નાના પુત્રને ક્યારેય નહીં જાણી શકે કે પડે કે તેના પિતા કેટલા જિંદાદિલ હતા.

આ પણ વાંચો;સુરતના સંપત્તિ સાથે બની ન બનવાની ઘટના ! ફરવા જતાં બરફ નીચેદટાયા પિતા અને પુત્રી જ્યારે 19 દિવસ બાદ જોયું તો ઊડી ગયા બધાના હોશ…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Comment