એક 23 વર્ષીય યુવતી પોતાનો અભ્યાસ પુરો કરીને અમેરિકાના ટેક્સાસમાં નોકરી શોધી રહી હતી ત્યારે પોતાના જ એપાર્ટમેન્ટમાંથી તેનું મો**ત નીપજ્યુ છે.
આંધ્રપ્રદેશની રહેવાસી રાજલક્ષ્મી યાર્લાગડ્ડા ઉર્ફે રાજી તરીકે તેની ઓળખ થઇ છે. યુવતીના પિતરાઈ ભાઇનું કહેવું છે કે તેને બે-ત્રણ દિવસથી તીવ્ર ઉધરસ અને છાતીમાં દુખાવો થતો હતો.
7 નવેમ્બરની સવારે એલાર્મ વાગવા છતાં તે જાગી ન હતી. તેના મિત્રોને પાછળથી ખબર પડી કે તેનું ઊંઘમાં મૃત્યુ થયું છે. મૃ*ત્યુનું ચોક્કસ કારણ હજૂ જાણવા મળ્યું નથી .
આ પણ વંચો:બૉલીવુડ જગતમાંથી સામે આવ્યા ખરાબ સમાચાર ! જૂની અને જાણીતી સંગીતકારનું થયું નિધન…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.