ગુજરાતના આ પટેલે વગાડ્યો આખા અમેરિકામાં ડંકો ! કર્યું એવું કામ કે ચારે બાજુ થઈ રહી છે ચર્ચા

અમેરિકામાં ગુજરાતીઓએ પોલિટિક્સમાં ડંકો વગાડ્યો છે. વડોદરાના બીરલ પટેલ મેયર કાઉન્સિલના સભ્ય તો શિવરાજપુરના સેમ એડિસન સિટીના મેયર બન્યા છે. સેમ જોષી તો સતત બીજી વાર ન્યૂજર્સીના એડિસન સિટીના મેયરપદે ચૂંટાઈ આવ્યા છે.

સેમ જોષીએ 14 વર્ષની ઉંમરે એડિસનના પૂર્વ મેયરના ઇન્ટર્ન તરીકે કારકિર્દીની શરૂઆત કરી અને 3 મેયર સાથે કામ કરી ચુક્યા છે. બરોડા હાઈસ્કૂલમાં ભણેલા બિરલ પટેલ 2021માં

તેઓ એડિસન બોર્ડ ઓફ એજ્યુકેશન માટે ચૂંટાયા પછી 2024માં બોર્ડ ઓફ એજ્યુકેશનના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા.ન્યુજર્સી સ્ટેટના એડિસન સિટીમાં 50 ટકા ભારતીયો વસે છે, જેને કારણે બે ગુજરાતીઓને ખૂબ સપોર્ટ મળ્યો.

આ પણ વાંચો;માત્ર આટલા રૂપિયામાં શરૂ થઈ હતી બિકાજી નમકીન ! આજે છે કરોડોની કંપની, જાણો કહાની…..

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Comment