તહેવારના સમયમાં વધુ એક મહિલા કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઈને ટૂંકાવ્યું જીવન ! કારણ કઈક એવું હતું કે….

રાજ્યમાં હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યમાંથી રોજબરોજની અનેક એવી ઘટનાઓ સામે આવતી જ રહેતી હોય ચે જેના વિશે જાણીને આપણે પણ ચોકી જતા હોઈએ છીએ, અમુક વખત હત્યા તો અમુક વખત આત્મહત્યાના અનેક બનાવો આપણી સામે આવતા જ રહેતા હોય છે એવામાં રાજકોટ શહેરમાંથી એક ખુબ જ ચોકવી દેતી ઘટના સામે એવી છે જેમાં એક મહિલા કોન્સ્ટેબલ આપઘાટ કરી લીધો હતો, મહિલાએ ગળાફાંસો ખાયને પોટે જીવન ટૂંકાવી લીધું હતું.

જણાવી દઈએ કે રાજકોટ ના જેતપુરના પોલીસ ક્વોટરમાંથી આ ઘટના સામે આવી હતી જ્યાં દયાબેન શંભુભાઈ સરિયાં નામની મહિલાએ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાયને મૌતને વ્હાલું કરી લીધું હતું, મૃતક દયાબેન જસદણના શિવરાજપુર બીચના રહેવાસી હોવાની વાત સામે એવી છે અને તેઓ જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં છેલ્લા બે વર્ષોથી પોતાની ફરજ બજાવી રહ્યા હતા એવામાં તેઓએ ગળાફાંસો ખાય લેતા ક્વોટરમા ભારે ચકચાર મચી જવા પામ્યો હતો.

એવામાં પોલીસને આ ઘટનાની જાણ થતા તેઓ તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પુરી ઘટનાની તપાસ હાથ ધરી હતી પરંતુ હાલ પૂરતું હત્યા કરવાનું શું કારણ હતું તે અંગે કાંઈ પણ જાણવા મળ્યું નથી,પોલીસ ક્વોટરમાં આ ઘટના બનતા ઘટનાની તપાસ કરવા માટે IPS કેશવાલા, ડિવાયએસપી સહિતનો પોલીફ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને જરૂરી તમામ પૂછતાછ કરી હતી.

તપાસમાં સામે આવ્યું હતું કે મૃતક દયાબેન પરણિત હતા આંઉં સ્વભાવના પણ સારા હતા એવામાં એવા તો ક્યાં કારણ રહ્યા હશે કે જેનાથી તેઓને આવું આપઘાતી પગલું લેવાનો વારો આવ્યો હતો, એવામાં આ ઘટનાને પગલે પોલીસે વધુમાં તપાસ હાથ ધરી છે પરંતુ હાલ પૂરતા ન તો કોઈ કારણ કે ન તો કોઈ સુસાઇડ નોટ મળી નથી.

આ પણ વાંચો:અમદાવાદ જવાનું થાય તો આ જગ્યાએ જવાનું ભૂલતા નહીં ! દાળવડા એવા બનાવે છે કે ભલભલાના મોઢામાં લાર ટપકે…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment