દ્વારકામાં વધુ એક ખેડૂતે કર્યો આપઘાત ! આપઘાતનું કારણ જ એવું હતું કે….જાણો આખી ઘટના…

હે ભગવાન…સુખી સંપન્ન ગુજરાતમાં ખેડૂતની દયનિય હાલત જોઈને રડું આવી જશે…દ્રારકાના 37 વર્ષીય ખેડૂત કરસનભાઈ વાવનોટિયાએ આપ**ઘાત કર્યાના સમાચાર સામે આવ્યા છે.

ગોલ્ડ લોન લઈને ખરીદેલું બિયારણ વરસાદથી નાશ પામતાં કરસનભાઈને ભારે નુકસાન થયું હતું. અને આ નુકશાનના કારણે પોતે આર્થિક સંકળામણ અનુભવતા હતા. તેથી માનસિક તણાવ અને નિરાશામાં આવી ખેડૂતે મો**તને વહાલું કર્યું હતું. ખેડૂતના આપઘાતથી ગ્રામજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

પરિવારજનોએ સરકાર પાસે વળતર અને સહાયની માંગ કરી છે. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે – સરકાર સરવેના નામે નાટક બંધ કરે અને તાત્કાલિક વળતર ચૂકવે. સો ટકા પાક નાશ પામ્યો છે, તો સો ટકા વળતર ચૂકવે. સરકાર ખેડૂતોના દેવા માફ કરે.

આ પણ વાંચો:અમદાવાદ પ્લેન ક્રેશમાં બચી ગયેલ વ્યક્તિએ પહેલીવાર આપ્યું બયાન ! કહયું પ્લેન હાદસામાં બચી તો ગયો પરંતુ હજી….

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Comment