અમેરિકામાં વધુ 2 ભારતીયોની હત્યા ! ઘટના જ કઈક એવી બની કે જાણીને હૈયું કંપી ઉઠશે…..

ગ્વાટેમાલામાં બે ઈન્ડિયન યુવકોની ઘાતકી હ**ત્યા કરી દેવામાં આવી હોવાનો એક કિસ્સો સામે આવ્યો છે. પંજાબનો 21 વર્ષનો સાહિબ સિંઘ અને હરિયાણાનો 18 વર્ષનો યુવરાજ સિંઘ બંને સાથે જ અમેરિકા જવા નીકળ્યા હતા

2024માં જયારે સાહિબ અમેરિકા જવા નીકળ્યો ત્યારે વચ્ચે ડિસેમ્બર 19ના રોજ સાહિબ ગ્વાટેમાલા પહોંચ્યો જ્યાં તેને પકડી લઇ તેને માર મારતા વીડિયો પરિવારમાં મોકલીને પૈસા માંગવામાં આવતા પણ માર્ચ 2025માં તેને મો**તને ઘાટ ઉતારી દેવામાં આવ્યો.

અને તેવી જ રીતે યુવરાજને પણ મો*તને ઘાટ ઉતારવામાં આવ્યો આ બંને યુવકોના પરિવારજનોને તેમની બોડી નથી મળી શકી અને હવે તેના મળવાના કોઈ ચાન્સ પણ નથી રહ્યા.

આ પણ વાંચો:બૉલીવુડમાં માતમનો મહોલ ! બૉલીવુડ વધુ એક અભિનેતાનું નિધન…..

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Comment