સુશાંત સિહ રાજપૂતનઆ મૌત પર બહેન સ્વેતાએ કર્યો ચોંકાવનારો ખુલાસો ! કહ્યું મારા ભાઈને 2 જણાએ માર્યો….

દિવંગત બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ જણાવ્યુ કે તેણે સુશાંતની આ**ત્મહ**ત્યા અંગે પ્રશ્નો ઉઠાવ્યા પણ લોકોએ તેને ખરાબ બનાવી દીધી. શુભંકર મિશ્રાના પોડકાસ્ટમાં તેણે કહ્યુ- “આ આ**ત્મહ**ત્યા કેવી રીતે હોઈ શકે? પંખા અને પલંગ વચ્ચેનું અંતર એટલું નહોતું કે કોઈ વ્યક્તિ પગ લટકાવી શકે…

જો તમે આ**ત્મહ**ત્યા કરવા જઈ રહ્યા હોત, તો શું તમે સ્ટૂલનો ઉપયોગ કરશો?” પરંતુ ત્યાં સ્ટૂલ જેવું કંઈ નહોતું.તેના ગળા પરના જે નિશાન હતા, તે કપડાં દ્વારા બન્યા હોય તેવા નહોતા. આ વાતચીત દરમિયાન તે ભાવુક થઈ ગઈ અને આંખોમાં આંસુ સાથે કહ્યુ કે અભિનેતાના મૃ**ત્યુ પછી તરત જ, બે મનોવિજ્ઞાનીઓએ તેની સાથે વાત કરી

એક મુંબઈનો અને બીજો અમેરિકાનો. તેઓ એકબીજાને ઓળખતા ન હતા, પરંતુ બંનેએ તેને એક જ સત્ય કહ્યું.તેઓએ દાવો કર્યો, “મારા ભાઈ સુશાંત સિંહ રાજપૂતને બે લોકોએ મા**રી નાખ્યો.” આટલું જ નહીં, સુશાંતની બહેને કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની ક્રિપ્ટિક કવિતા વિશે વાત કરતા કહ્યું,

તેણે ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો સાથે ખૂબ જ વિચિત્ર કવિતા લખી હતી… અને મારા ભાઈને પણ તે કવિતા ગમી હતી.” તેમાં લખ્યું હતું, તું ખૂબ ઊંચે ઉડી રહ્યો છે અને તારી પાંખો કાપવી જરૂરી છે અને તે સમયે મને આ ખૂબ જ વિચિત્ર લાગ્યું.

આ પણ વાંચો:અમેરિકામાં નોકરી કરતાં 1 લાખ ભારતીય સિખ પર આવ્યો મોટો સંકટ ! ઘટના કઈક આવી બની કે…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Comment