જામનગર શહેરના આપણા વિસ્તારમાં એ ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે, આપણે સૌ કોઈ જાણીએ છીએ કે શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ ખૂબ જ વધારે હોય છે અને આ રખડતા ઢોરોને કારણે અનેક લોકોને બીજા પણ પહોંચતી હોય છે હાલમાં જ એક આવી જ ઘટના જામનગરના આપા વિસ્તારમાં આવે છે જ્યાં એક આખલાએ એક બાળકને કચડી નાખ્યો હતો.
આ દ્રશ્ય જોઈને તમારો હૈયુ કંપની છે એવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે હાલમાં આવશે સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે તમે આ વીડિયોમાં જોઈ શકશો કે એક આખલો પોતાના પગ તળે બાળકને કચડી નાખે છે, આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આજના સમયમાં શહેરોમાં ત્રાસ ખૂબ જ વધારે પ્રમાણમાં છે. જેથી કરીને અનેકવાર નિર્દોષ વ્યક્તિ મોતને ભેટ છે.
આ વીડિયોમાં તમે જોઈ શકશો કે અચાનક જ એક મહિલા ત્યાં આવી પહોંચી અને તેને ગાયના જંગલમાંથી બાળકીનો જીવ બચાવ્યો. આ મહિલા બાળક માટે દેવદૂત સમાન બની. થોડી પણ વાર લાગી હોત તો આ બાળકીનો જીવ પણ જઈ શકત પરંતુ સમયસર આ મહિલા આવી પહોંચતા તેણે પોતાનો જીવ જોખમમાં નાખીને પણ બાળકીને જીવ બચાવ્યો.
ખરેખર માતા પિતાએ પોતાના બાળકોને ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ કારણ કે બાળક રમત રમતમાં ક્યારેક ક્યારેક પોતાનો જીવ જોખમમાં મૂકી દેતા હોય છે.હાલમાં આ વિડીયોમાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે અને સૌ કોઈ લોકો પોતાની પ્રતિક્રિયા પણ જણાવી રહ્યા છે. અનેક શહેરોમાં મનપા દ્વારા રખડતા ત્રાસનો ઢોર અટકાવવા માટે અનેક પ્રયાસ કરવામાં આવે છે.
આ પણ વાંચો:લ્યો બોલો ગજબનો કિસ્સો ! સાપ કરડયો તો યુવાને પણ સાપને ભર્યા બે બચકાં અને પછી જે થયું…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.