લ્યો બોલો, ભારતમાં આજુબાજુ માથું મફતમાં મળતો મીઠો લીમડો કેનેડામાં વેચાય છે ઊંચા ભાવે, જાણો કિમત….

આજે દરેક વ્યક્તિ વિદેશ જવાનું વિચારે કારણ કે વિદેશમાં વધુ પૈસા કમાઇ શકાય છે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે જે વસ્તુઓની કિંમત આપણે અહીંયા કંઈ નથી તે જ વસ્તુઓ વિદેશમાં ડોલરમાં વેચાય છે. આ જાણીને નવાઇ લાગશે કે, આપણા ભારતમાં ઘણી એવી વસ્તુઓ છે, જે સાવ મફતમાં મળી જાય છે અને તેના માટે કોઈપણ પ્રકારની કિંમત ચૂકવવી નથી પડતી.

હાલમાં જ સોશીયલ મિડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયોમાં તમે જોઈ શકશો કે, મીઠો લીમડો કેટલા ડોલરમાં વેચાય છે. આપણે જાણીએ છે કે, મીઠો લીમડો આપણે ત્યાં એમજ મફતમાં મળી જાય છે. આજે દરેક વ્યક્તિ ઘરે લીમડાનું ઝાડ હોય છે, જેથી કરીને લીમડો મફતમાં જ આડોશ પાડોશના ઘરેથી મળી જાય છે.

હવે તમને જાણીને નવાઈ લાગશે કે, આ મીઠો લીમડો કેનેડામાં ડોલરના ભાવે વેચાય છે. વાયરલ વીડિયોમાં જોઇ શકશો કે, લીમડાના એક પાઉચના $3 છે, જેથી ભારતના રૂપિયા અનુસાર આ લીમડાની કિંમત રૂ. 180 થાય. આપણે અહીંયા ભારતમાં કોઈપણ મહિલા શાકભાજી લેવા જાય તો, ધાણાભાજી, આદુ, મરચા અને એકાદ લીંબુ તો ફ્રીમાં જ લઈ આવે. જ્યારે કેનેડામાં તો લીમડો લેવો હોય તો પણ તમારે 3 ડોલર ચૂકવવા પડે, ભલે રૂપિયા કરતાં ડોલર મોટો પરંતુ ભારતના તોલે ન આવે.

આ પણ વાંચો: માતા પિતા જરૂર વાંચે ! બાળકને લિફ્ટમાં એકલા જવા દેતા પહેલા કહેતી જજો, સુરતમાં 12 વર્ષીય બાળકનું માથું ફસાઈ જતાં કરૂણ મોત….

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Comment