માતા પિતા જરૂર વાંચે ! બાળકને લિફ્ટમાં એકલા જવા દેતા પહેલા કહેતી જજો, સુરતમાં 12 વર્ષીય બાળકનું માથું ફસાઈ જતાં કરૂણ મોત….

દરેક માતા પિતાઓએ પોતાના સંતાનોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કારણ કે, બાળક રમત રમતમાં પોતાનો જીવ જોખમમાં મૂકી દેતા હોય છે. હાલમાંજ સુરત શહેરમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો માતા પિતાએ માટે લાલ બત્તી સમાન છે. ચાલો આ ઘટના અંગે અમે આપને વિગતવાર માહિતી જણાવીએ કે આખરે ઘટના શું ઘટી?

પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર  સુરતના ભટાર ખાતે અમરદીપ એપાર્ટમેન્ટની લિફ્ટમાં 12 વર્ષીય તરૂણનું  માથું ફસાઈ જતા દુઃખદ નિધન થયું. આ દુઃખદ ઘટનાને કારણે પરિવારજનોના પણ દુઃખનો માહોલ છવાઇ ગયો છે. આ ઘટના અંગે વિગતવાર માહિતી આપીએ કે, આખરે ક્યાં કારણોસર આ ઘટના બનેલી?

હાલમાંજ ઓરીસ્સા થી વેકેશનની રજા માણવા આવેલ રામચંદ્ર શાહુ સંચા ખાતામાં નોકરી કરી વતન ખાતે રહેતા પરિવારનું ગુજરાન ચલાવે છે. રામચંદ્ર શાહુના સંતાન પૈકી રાકેશએ વતનમાં ધોરણ 7માં અભ્યાસ કરતો હતો અને આ જ તરુણનું લિફ્ટની અંદર માથું ફસાઈ જતાં મોત નિપજ્યું હતું. ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખદ છે અને ચેતવણી ભરી, તમારા બાળકને ક્યારેય પણ એકલા લીફ્ટમાં ન જવા દેવા જોઈએ કારણ કે દુર્ઘટના ગમે ત્યારે ઘટી શકે છે.

આ પણ વાંચો; દાદાને ચડયો ઘડપણમાં જુવાનીનો જોશ, દાદાની ફિટનેસ સામે બૉલીવુડના હીરો પણ ફેલ, જુઓ વિડીયો…

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Comment