પરેશ ગોસ્વામીએ કરી વરસાદને લઈને મોટી આગાહી, જાણો કેવું રહેશે આવનાર વાતાવરણ…

ગુજરાતમાં હાલ કોઈ પણ વરસાદી સિસ્ટમ સક્રિય નથી, જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા રાજ્યમાં વરસાદને લઈ મોટી આગાહી કરી છે. ખેડૂતોએ હજુ સારા વરસાદ માટે રાહ જોવી પડશે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વરસાદની આગાહી કરી છે. તા. 16 ઓગસ્ટથી ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થશે
તેમજ 21 ઓગસ્ટ સુધી રાજ્યમાં સારો વરસાદ થશે. 16 ઓગસ્ટ સુધી છુટા છવાયા ઝાપટા પડશે બીજી બાજુ અંબાલાલ પટેલે જણાવ્યું કે 15 ઓગસ્ટ આસપાસ પણ ઝરમર વરસાદ પડી શકે છે. પરંતુ 17 ઓગસ્ટથી મઘા નક્ષત્રની શરૂઆત થાય છે, જે કૃષિ માટે મહત્વપૂર્ણ ગણાય છે. આ નક્ષત્રમાં વધારે વરસાદ પડી શકે છે અને 18થી 22 ઓગસ્ટ દરમિયાન પણ ભારે વરસાદની સંભાવના છે.
હાલ ગુજરાતમાં ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવનો ફુુકાય રહ્યા છે. ગઈકાલે ગુજરાતના 12 શહેરોમાં ગરમીનો પારો 37 ડિગ્રી અને પાર રહ્યો હતો. જેમાં ભુજ 41.6 ડિગ્રી તાપમાન સાથે ગુજરાત જ નહીં પરંતુ દેશનું સૌથી ગરમ શહેર નોંધાયું હતું. ત્યારે આજે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી તથા હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માટે આગાહી કરવામાં આવી છે
રાજ્યમાં પાચ દિવસ સુધી દીવ, દાદરા નગર હવેલી સહિત આખા ગુજરાતમાં વાતાવરણ શુષ્ક રહેવાની શક્યતા છે. વરસાદની કોઈ શક્યતા હાલ દેખાતી નથી. પાંચ દિવસ સુધી લઘુતમ તાપમાન અને મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળે તેવી શક્યતા નથી. આ સાથે હવામાન વિભાગ જ જણાવ્યું કે, આગામી 4 દિવસ હીટવેવ ની કોઈ આગાહી કરવામાં આવી નથી.

તો બીજી તરફ હવામાન પરેશ ગોસ્વામી એ 27, 28 માર્ચ ખૂબ જ ભયંકર રહેશે.

આ દિવસોમાં રાજ્યના ઘણા ભાગોમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર જવાની શક્યતા પરેશ ગોસ્વામી એ વ્યક્ત કરી છે  કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી જવાની પણ શક્યતાઓ જણાવી છે. આ સાથે તેમણે આ ગાળા દરમિયાન બપોરના સમયે બહાર ન નીકળવાની સલાહ પણ આપી છે. આ સિવાય જેવો ખુલ્લા વાહનો કે ટું વ્હીલર પર ફરતા હોય તેમને કાળજી રાખવી જોઈએ.

આ પણ વાંચો: અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, જાણો કેવું રહેશે વાતાવરણ….

નોંધ: અમારી ટીમ હાલમાં ઉપલબ્ધ આ માહિતી અંગે કોઈ પુષ્ટિ આપતી નથી. આ પોસ્ટમાંની બધી માહિતી સોશિયલ મીડિયા પરથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પૂરી પાડવાનો છે. આ પોસ્ટ અંગે, અમારી ટીમ વેબસાઇટ અને અમારા કોઈપણ પૃષ્ઠો પર કોઈ જવાબદારી રાખશે નહીં. અમારા પૃષ્ઠ પર સારા સમાચાર જાણવા માટે અમારા પૃષ્ઠને ફોલો કરો અને તેને તમારા મિત્રો સાથે શેર કરતા રહો.

Leave a Comment