નમસ્કાર વેધર એનાલિસીિસમાં આપની સાથે હું છું સેજલ રાજ્યની અંદર વરસાદનો એક મોટો રાઉન્ડ આવવાનો છે અને એ રાઉન્ડ લઈને આવવાનું છે બંગાળની અંદર જે સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાનું છે એ બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ સર્જાવાની છે એ ગુજરાતમાં વરસાદ લઈને આવવાની છે પણ એના પહેલા આવતીકાલે નવરાત્રીનો પહેલો દિવસ છે અને આવતીકાલે કયા વિસ્તારોની અંદર યલ્લો અલર્ટ આપવામાં આવ્યું છે એના વિશે વાત કરીશું સૌથી પહેલા વિન્ડીમાં જોઈ લઈએ કે વિન્ડી મોડેલ શું કહી રહ્યું છે પછી હવામાન વિભાગનું મોડેલ શું કહી રહ્યું છે એ પણ જોઈશું અત્યારે જ્યારે આ વિડીયો શૂટ થઈરહ્યો છે ત્યારે મોટાભાગના વિસ્તારો એટલે કે વડોદરાથી લઈ અને છેક દક્ષિણ ગુજરાતના બધા વિસ્તારો
અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વરસાદી માહોલ છે એ વીંડી દેખાડી રહ્યું છે ખાસ ભાવનગર ગીર સોમનાથ ઉના જુનાગઢ સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ આસપાસના વિસ્તારોની અંદર વરસાદ વરસી રહ્યો છે બોટાદ જસદણ ગોંડલ જામનગર આસપાસના ના પણ અમુક વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદી જાપટા છે એની સાથે સુરતમાં ભારે વરસાદ છે આ આ સિવાય લુણાવાડાની અંદર પણ વરસાદની દેખાડી રહ્યા છે ગોધરા છે નળિયાદ છે વડોદરા છે ખંભાત છે ભરૂચ છે રાજપીપડા છે આમોદ છેબોડેલી છે સુરતમાં ખાસ સુરત ભરૂચ વચ્ચેનો જે સુરતનો અને આ જે પટ્ટો છે આખો ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ પણ છે સુરતમાં બે દિવસ પહેલા પણ વધારે વરસાદ પડ્યો આજે પણ વરસાદે ધબધબાટી બોલાવી રહ્યો છે સુરતની અંદર ઘણા બધા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે એવા એવા પણ માહિતી ને એવી સમાચાર સામે આવ્યા છે. એની સાથે તાપી આહવા છે, ડાંગ છે, વલસાડ છે, દમણ, દાદરાનગર હવેલી અને મુંબઈ, મહારાષ્ટ્રનો આખો પટ્ટો છે
ત્યાં પણ વરસાદી માહોલ આજના દિવસે રહ્યો છે. એની સાથે સાથે આવતીકાલે પરિસ્થિતિ શું છે? આવતીકાલે પણ દક્ષિણ ગુજરાતના મોટાભાગનાવિસ્તારોની અંદર વરસાદી માહોલ રહેવાનો છે. ખાસ વડોદરા સુરત આસપાસનો જે વિસ્તાર છે ત્યાં અને એ વિસ્તારમાં દાહોદ આસપાસનો વિસ્તાર છે ત્યાં વધારે વરસાદ પડે આવતી કાલે સવાર સુધીમાં અને 11 વાગતા વાગતા વરસાદનું જોર ઓછું થશે અને પછી ફરી પાછું તમે જોઈ રહ્યા છો એમ બોપર પછીનો જે સમયગાળો છે એમાં સુરત વલસાડમાં ખાસ વધારે વરસાદ અને આ તરફ ભાવનગરમાં મહુવા આસપાસનો જે વિસ્તાર છે ત્યાં વધારે વરસાદ પડે અલંગ આસપાસના વિસ્તારમાં વધારે વરસાદ પડે એવી શક્યતા છે આ સિવાય રાજકોટ ચોટીલા ગોંડલ અને અમરેલીના અમુક વિસ્તારોમાં છૂટા છવાયાજાપટા પડે એની સાથે મોરબી સુરેન્દ્રનગરમાં પણ જાપટા જામનગર સલાયા ભાણવડ દ્વારકા પોરબંદર વેરાવળ આજે આખો પટ્ટો છે આ તરફનો ત્યાં પણ વરસાદી માહોલ રહેશે આવતી કાલે એવી આગાહી છે એની સાથે સાથે ભરૂચમાં વડોદરામાં ખાસ સુરતમાં વરસાદનું પ્રમાણ વધારે રહેશે આવતીકાલે પણ કલર તમે જોઈ રહ્યા છો
બદલાઈ ગયો છે એટલે જે છૂટા છવાયા ઝાપટા પડે છે એના કરતાં વધારે વરસાદ રહેવાની સંભાવના છે વલસાડમાં દમણ દાદરાન નગર હવેલીમાં નીચેની તરફ જે ટ્રોફ છે એના કારણે મુંબઈ મહારાષ્ટ્ર કલ્યાણ ડોમબીવલી પાલઘર એ બધા વિસ્તારોમાં પણ વધારે વરસાદ રહેવાનો છે મોન્સુન ટ્રફની અસર છે દક્ષિણગુજરાતમાં ખાસ વધારે થશે વડોદરામાં છૂટા છવાયા ઝાપાટા એ સિવાય ખંભાતમાં અને અમદાવાદમાં પણ ક્યાંક છૂટા છવાયા ઝાપટા વરસાદના પડે એવી શક્યતા છે એ આવતીકાલ માટે વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગનું જે પૂર્વાનુમાન છે જે સાત દિવસની આગાહી કરવામાં આવતી તી હોય છે હવામાન વિભાગ દ્વારા એમાં કયા જિલ્લાઓમાં અલર્ટ આપવામાં આવ્યું છે આજે 21 તારીખ છે આવતી કાલે 22 તારીખે પણ દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓ એવા છે કે જ્યાં યલ્લો અલર્ટ આપવામાં આવ્યું છે
આ પણ વાંચો: નવરાત્રીમાં રેનકોટ અને છત્રી સાથે લઈ લેજો, અંબાલાલ પટેલે કરી ભારે આગાહી…
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો
