U.K માં રહેતા ભારતીય પંકજે કરી 24 વર્ષીય પત્નીની હત્યા ! ગાડીની ડેકીમાંથી મળી આવ્યો મૃતદેહ….
14 નવેમ્બર 2024 ના રોજ ઈસ્ટ લંડનના ઈલફોર્ડમાં એક કારની ડેકીમાંથી 24 વર્ષની હર્શિતાની લા**શ મળી આવી હતી. નવેમ્બર 10, 2024એ નોર્થમ્પટનશાયરના કોર્બેમાં હર્શિતાની હ**ત્યા કરી પકંજ ઈન્ડિયા ભાગી ગયો હોવાનું પોલીસનું માનવું છે.યુકેમાં નવેમ્બર 2024એ પંકજ લાંબા તેની પત્ની હર્શિતા બ્રેલાની હ**ત્યા કરી ઈન્ડિયા ભાગી આવ્યો હતો અને રિપોર્ટ મુજબ, તે દિલ્હી આવીને દુકાન … Read more
