CIDના ફેન્સ માટે ખરાબ સમાચાર ! મશહૂર અભિનેતાનું થયું નિધન….
મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો બૉલીવુડ જગત તથા ટીવી જગતમાંથી અનેક વખત ખુબ જ ચોંકાવનારી ઘટનાઓ સામે આવી રહી છે, તમને ખબર જ હશે કે હાલના સમયમાં બૉલીવુડના અનેક એવા કલાકારો તથા અભિનેતાઓ હાલ આ દુનિયામાં રહયા નથી, જેમાં સુશાંત સિંહ રાજપૂત, ઋષિ કપૂર તથા શ્રીદેવી જેવા મહાન અભિનેતાઓ તો કેકે જેવા … Read more
