સુરતના હેડકોન્સ્ટેબલનું થયું અવસાન ! મોદીજીના કાફલા સાથે પરત ફરતા બની એવી ઘટના કે…
ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી વિકાસકાર્યના ખાતમુહૂર્ત માટે ઉદ્ઘાટન માટે ગુજરાતના પ્રવાસે આવ્યા છે, ત્યારે અનેક પોલીસ જવાનો તેમની સુરક્ષામાં તૈનાત કરવામાં આવ્યા છે. હાલમાં જ એક દુઃખદ ઘટના સામે આવી છે. ન્યુઝ દ્વારા જાણવા મળ્યું છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના બંદોબસ્ત પરત ફરી રહેલા પોલીસ કોન્સ્ટેબલનું મોત નીપજ્યું. અચાકન આ મોત કઈ રીતે … Read more
