સાઉથ અભિનેતા વિજય દેવરકોંડાનો થયો અકસ્માત ! અકસ્માત એટલો જોરદાર હતો કે…

rfghy

સાઉથના જાણીતા અભિનેતા વિજય દેવરકોંડાની કારનો અકસ્માત થયો છો. જોકે રાહતની વાત એ છે કે, અભિનેતા સંપૂર્ણ સુરક્ષિત છે. અભિનેતાના ડ્રાઈવરે તુરંત પોલીસને જાણ કરતા સ્થાનીક પોલીસ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તેમની કારમાં અન્ય બે લોકો પણ સવાર હતા. અકસ્માત અંગે પોલીસે કહ્યું કે, અભિનેતા દેવરકોંડા આજે બપોરે લગભગ 3.00 કલાકે પુટ્ટપર્થીથી હૈદરાબાદ … Read more

Exit mobile version