હજારો લોકોના જીવ જોખમમાં ! શરૂ ટ્રેનમાં નુડલ્સ બનાવતી હતી આ મહિલા, વિડીયો થયો વાઇરલ…
ટ્રેનમાં મુસાફરી કરતી એક મહિલાએ એસી કોચમાં મોબાઇલ ચાર્જિંગ પોઈન્ટમાં ઇલેક્ટ્રિક કેટલ લગાવીને મેગી રાંધી અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો. થોડા કલાકોમાં જ આ વીડિયો વાયરલ થઈ ગયો, જેના કારણે રેલ્વે વહીવટીતંત્રે કાર્યવાહી કરવાની ફરજ પડી. રેલ્વેએ આને મુસાફરોના જીવન માટે જોખમ ગણાવ્યું છે અને મહિલાની ઓળખ કરી છે અને તેની સામે … Read more
