વડોદરામાં નશામાં ઘેલી બનેલી યુવતીએ જાહેરમાં કર્યો કાંડ ! પોલીસ કર્મીને અપશબ્દો બોલી કરી મારપીટ…..જાણો આખી ઘટના…..
સંસ્કારી નગરી ગણાતી વડોદરા શહેરમાં એક ખૂબ જ શરમજનક કિસ્સો સામે આવ્યો છે. ખરેખર આ બનાવ ખૂબ જ ચોંકાવનાર અને શરમ જનક છે. હાલમાં સોશિયલ મિડિયામાં આ ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ચાલો અમે આપને આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જણાવીએ. વાત જાણે એમ છે કે, યુવકો તો ઠીક પણ વડોદરાના ગોત્રી વિસ્તારમાં … Read more
