રાત્રે મોડે સુધી કામ કરતાં લોકો ચેતી જજો ! 50 વર્ષની ઉમરમાં આ વ્યક્તિ સાથે એવું થયું કે કોઈએ વિચાર્યું પણ ન હતું…

fvgbh

SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન)માટે BLOની કામગીરી કરી રહેલા પાંચ કર્મચારીનાં 10 દિવસમાં મોત થયાં છે. હાલમાં મહેસાણાના સતલાસણાના સુદાસણા ગામની કન્યા શાળાના મુખ્ય શિક્ષક અને BLO તરીકે ફરજ બજાવતા 50 વર્ષીય દિનેશ રાવળનું હૃદયરોગના હુમલાથી નિધન થયું છે. નેટ કનેક્ટિવિટીની સમસ્યાને કારણે તેઓ દિવસે કામગીરી કરી શકતા નહોતા, જેથી રાત્રે લગભગ 2 વાગ્યે જાગીને SIRની … Read more

Exit mobile version