રાજકોટમાં પતિએ જ કરી પત્નીની કરપીણ હત્યા ! રાજકોટ કેસમાં સાળાએ જણાવી અંદરની વાત…
રાજકોટમાં એક ઘટના એવી બની કે લોકો હેરાન થઇ ગયા છે. જ્યાં પતિને પોતાની પત્ની પર શક હોવાને કારણે તેને ગોળી મારી પોતાને પણ માથાના ભાગે ગોળી મારી આત્મહત્યા કરી લીધી છે. અને પત્નીનું ણ સારવાર દરમ્યાન મોત થયું છે. તૃષા પોતાની બહેનપણી પૂજા સાથે જીમમાં ગઇ ત્યાંથી પાછી આવી ત્યારે પાર્કિંગમાં તેને પોતાનો પતિ … Read more
