રશિયામાં 19 દિવસ પહેલા ગુમ થયો હતો ભારતીય વિધાર્થી ! શોધખોળ કરતાં મળી આવ્યો મૃતદેહ…જાણો આખી ઘટના….
ગયા મહિને રશિયામાં ગુમ થયેલા એક ભારતીય વિદ્યાર્થીનો મૃતદેહ વ્હાઇટ નદી પાસેના ડેમમાંથી મળી આવ્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે. 22 વર્ષીય વિદ્યાર્થી જેની ઓળખ અજિત સિંહ ચૌધરી તરીકે થઈ છે તે રાજસ્થાનના અલવરનો રહેવાસી હતો. અજિતે 2023 માં બશ્કીર સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં MBBS કોર્સ માટે એડમિશન લીધું હતું. 19 ઓક્ટોબરે દૂધ ખરીદવા માટે બહાર … Read more
