નાની ઉમરમાં આ બાળકે બનાવ્યો મોટો રેકોર્ડ, માત્ર 1 મિનિટ અને 35 સેકન્ડમાં બોલી હનુમાન ચાલીસા…
આજે આપણે એક એવા બાળક વિષે જણાવીશું, જેના વખાણ સૌ કોઈ કરી રહ્યા છે. આપણા દેશણ રાષ્ટ્રપતિ પણ સન્માન કરશે. ચાલો અમે આપને જણાવીએ કે આખરે આ બાળક કોણ છે? વાત જાણે એમ છે કે, પંજાબના ભટિંડામાં એક 5 વર્ષનો બાળક છે જેણે માત્ર 1 મિનિટ 35 સેકન્ડમાં હનુમાન ચાલીસાનો પાઠ કર્યો, આ કારણે બાળકના … Read more
