બૉલીવુડ જગતમાંથી આવ્યા માઠા સમાચાર ! આ મશહૂર સંગીરકારનું નિધન…

fvgb

હાલમાં જ બોલીવુડ જગતમાં અને સંગીતના ચાહકોમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે, સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે ભારતીય શાસ્ત્રીય સંગીતના દિગ્ગજ ઉસ્તાદ રાશિદ ખાનનું 9 જાન્યુઆરી, 2024 ના રોજ કોલકાતાની એક હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ 55 વર્ષના હતા. ઉસ્તાદ રાશિદ ખાન પ્રતિભાશાળી ગાયક અને સંગીતકાર હતા. તેઓ ખાસ કરીને ખયાલ ગાવા માટે પ્રખ્યાત … Read more

Exit mobile version