ક્રિકેટરના બોલે લીધો બાળકનો જીવ, પ્રાઇવેટ જગ્યાએ બોલ વાગતા જોતજોતાંમાં ઢળી પડ્યો 11 વર્ષનો માસૂમ જુઓ ઘટના થઈ CCTVમાં કેદ…
હાલમાં વેકેશન નો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે બાળકો વેકેશનમાં ખાસ કરીને ક્રિકેટ રમતા હોય છે. હાલમાં જ એક ચોંકાવનાર કિસ્સો સામે આવ્યો છે. એક 11 વર્ષનો છોકરો તેના મિત્રો સાથે ક્રિકેટ રમતી વખતે તેના પ્રાઈવેટ પાર્ટ પર બોલ વાગવાથી તેનું મોત થયું હતું. આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ … Read more
