નાની ઉમરમાં જ માં બાપ છોડીને જતાં રહ્યા ત્રણ બાળકોને, પછી બાળકોએ કરી એવી મહેનત કે આજે બન્યા ઓફિસર….
શું તમે પણ નાની નાની વાતોમાં માતા પિતાને ફરિયાદ કરો છો? શું તમને પણ એવું લાગી રહ્યું છે કે તમારા માં બાપે તમારા માટે કઈ જ નથી કર્યું? શું તમે પણ એવું વિચારી રહ્યા છો કે, તમે તમારા માતાપિતા વિના ખુશ રહી શકો છો? આજના યુગમાં ઘણા એવા બાળકો કે યુવાનો છે જેને પોતાના માતાપિતા … Read more
