ધ્રાંગધ્રા રોડ પર અજાણ્યા વાહને બાઇકને લીધું અડફેટમાં ! 3 લોકો સાથે બન્યું એવું કે….

fvgb

ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા-સરા રોડ પર ત્રણ યુવકો બાઈક પર જઈ રહ્યા હતા તે દરમિયાન સરા ગામ પાસે પૂરપાટ ઝડપે દોડતા અજાણ્યા વાહન ચાલકે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક અકસ્માત બાદ રોડની સાઈડમાં ખાબકયુ હતું અને બાઈક પર સવાર ત્રણેય યુવકોને ઈજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને પ્રથમ ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા … Read more

Exit mobile version