ધોરણ 9 માં ભણતી બાળકી અચાનક રડી પડી ! જ્યારે ડૉક્ટર પાસે લઈ ગયા તો કહી દીધું સોરી…
હાલમાં દિવસેને દિવસે હાર્ટ એટેકની અનેક પ્રકારની ઘટનાઓ બને છે , ત્યારે હાલમાં ફરી એકવાર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયા પર હાર્ટ એટેકનો લાઈવ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો જોઈને એટલું તો ચોક્કસ ખબર પડી જાય કે કોણ જાણે કાળ ક્યારે આવી જાય. વાત જાણે એમ છે કે, અમરેલી જિલ્લાના … Read more
