દુખદ બનાવ : માતા પિતા જરૂરથી વાંચે ! સ્વિમિંગ પુલમાં 2 ફૂલ જેવી દીકરીઓને પાણી ભરખી ગયું, પૂરી ઘટના જાણી રડી પડશો…
હાલમાં રાજકોટ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, રાજકોટમાં સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી 2 માસુમ બાળકીઓએ જીવ ગુમાવ્યો છે. ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખદ અને ચેતવણી સમાન છે. ચાલો આ ઘટના અંગે વિગતવાર માહિતી જાણીએ કે, આખરે આ બનાવ કઈ રીતે બન્યો. ગુજરાત ટેકના અહેવાલ … Read more
