દુકાનમાંથી મોહનથાળ લાવતા પહેલા જોઈલો આ રેસીપી ! ઘરે જ બનશે એવો મોહનથાળ કે દુકાનને પણ ભૂલી જશો…

fvgbh

મોહનથાલ એક ભારતીય મીઠાઈ છે જે ઘણા શુભ પ્રસંગોએ ખાસ કરીને દિવાળી દરમિયાન તૈયાર કરવામાં આવે છે. તે ગુજરાતમાં લોકપ્રિય છે. ચણાનો લોટ, ખોવા, દૂધ અને ડ્રાયફ્રૂટ્સ મિક્સ કરીને ચોરસ બરફીનો આકાર આપો. મોહનથાળ બનવાની જરૂરી સામગ્રી 250 ગ્રામ ચણાનો લોટ 1 ટી સ્પુન ઘી 3 ટી સ્પુન દૂધ 50 ગ્રામ માવો 200 ગ્રામ ખાંડ … Read more

Exit mobile version