દ્વારકામાં આર્થિક નુકસાન થતાં ખેડૂતો વિડીયો બનાવી ટૂંકાવ્યું જીવન ! દીકરીઓ પણ રડતી રહી ગઈ, જાણો શું છે આખો મામલો…
આપણે સૌ કોઈ જાણીએ છે કે, દ્વારકાના ભાડથર ગામના ખેડૂત ભાયાભાઈ ચાવડાએ આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવ્યું. આ બનાવમાં જાણવા મળ્યું કે, સાત લોકોએ આર્થિક નુકસાન પહોંચાડ્યું હોય 2.5 કરોડ થી વધુ રૂપિયા ની છેતરપિંડી કરી હતી. આ બનાવના પગેલે તેમની પાંચ દીકરીઓએ પણ સામુહિક આપઘાતની વાત કરેલ. આ અંગે જાણીએ તો વીટીવીના અહેવાલ પ્રમાણે … Read more
