શોમાં બાબુરાવની એક્ટિંગ કરવી કપિલ શર્માને પડી ભારે, ઠોક્યો 1 કરોડ નો કેસ, જાણો માહિતી…
કપિલ શર્માનો કોમેડી શો બાબુરાવનું અનુકરણ કરવા બદલ વિવાદમાં આવ્યો છે. કપિલના શો અને નેટફ્લિક્સને ₹25 કરોડની નોટિસ મોકલવામાં આવી છે. હેરા ફેરી ફ્રેન્ચાઇઝના માલિક અને નિર્માતા ફિરોઝ નડિયાદવાલાના વકીલે જણાવ્યું છે કે આઇકોનિક પાત્રનો ઉપયોગ પરવાનગી વિના કરવામાં આવ્યો છે. ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોના આ સીઝનના અંતિમ એપિસોડનો પ્રોમો તાજેતરમાં રિલીઝ થયો છે, … Read more
