ગુજરાતમાં આવેલી આ જગ્યા ચોમાસામાં આપે છે આબુ માઉન્ટ જેવો અનુભવ ! એક વાર જરૂરથી જાણો…
ગુજરાતમાં અનેક પવિત્ર મંદિરો આવેલા છે અને કુદરતી રમણીય સ્થાન પણ આવેલા છે, ત્યારે આજે આપણે એક એવા પર્વત વિશે જાણીશું જે માઉન્ટ આબુ સમાન સુંદર અને આધ્યાત્મિકતાની અનુભુતિ કરાવે છે. પાલીતાણા અતિ પ્રાચીન નગર છે. જૈન આચાર્ય શ્રી પાદલિપ્તસૂરિના નામ પરથી વસેલું પાદલિપ્તપુર આજે પાલીતાણાના નામથી જગવિખ્યાત છે. પાલીતાણાનો ઉલ્લેખ ગોવિંદરાજ પ્રભુતવર્ષના ઈ.સ. ૮૧૮-૧૯ … Read more
