ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકાર કવિરાજનું બાળપણ વીત્યું હતું આ ઘરમાં ! જુઓ આલીશાન ઘર…
ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકાર જીગ્નેશ બારોટ આજે પોતાની ગાયિકીના કારણે દેશ વિદેશમાં નામના મેળવી છે, આજે અમે આપને જણાવીશું જીગ્નેશ બારોટના જીવન વિશે તેમજ તેમના ઘર વિશે. હાલમાં સોશિયલ મીડિયા પર તેમના ગામ ખેરાલુમાં આવેલ ઘરનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકશો કે, કવિરાજનું આ ઘર … Read more
