ગાંધીનગરમાં ચેનની ઊંગ લઈ રહેલા યુવાનને હથોડાના ઘા ઝીંકીને કરવામાં આવી હત્યા ! ભાઈ બચાવવા આવ્યો તો એને પણ…
વર્તમાન સમયમાં જો રાજ્યને લઈને વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યમાં અનેક એવા ચોંકાવનારા બનાવો સામે આવી રહ્યા છે જેના વિશે જાણીને આપણને પણ આંચકો જ લાગી જતો હોય છે, રાજ્યમાંથી હત્યા તો અમુક વખત આત્મહત્યાની ઘટનાઓ દાડે દિવસે વધતી જ જઈ રહી છે એવામાં ગાંધીનગરની અંદરથી એક ખુબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે … Read more
