કમલા પસંદ અને રાજશ્રી પાન મસાલાના ઉધ્યોગપતિની વહુએ કરી આત્મહત્યા ! કારણ જાણી ચોંકી જશો….

fvgbh

દિલ્હીના વસંત વિહાર વિસ્તારમાં કમલા પાસંદ અને રાજશ્રી પાન મસાલા જૂથો સાથે સંકળાયેલા ઉદ્યોગપતિ કમલ કિશોરના પરિવારમાં એક દુ:ખદ ઘટના બની છે. તેમની 40 વર્ષની પુત્રવધૂ દીપ્તિ ચૌરસિયાએ મંગળવારે સાંજે પોતાના ઘરમાં ફાંસી લગાવી લીધી. પરિવારના સભ્યોએ તેને દુપટ્ટાથી લટકતી જોઈ અને તરત જ પોલીસને જાણ કરી. અહેવાલો અનુસાર, દીપ્તિ ચૌરસિયા અને તેના પતિ હરપ્રીત … Read more

Exit mobile version