એન્ટેલિયામાં રહેવા ગયેલા મુકેશ અંબાણીના ઘરનું પહેલું જ બિલ એટલું બધુ આવ્યું કે જોઈને સમ્મર છૂટી જશે….
મુકેશ અંબાણી માત્ર ભારતના જ નહીં પરંતુ એશિયાના સૌથી અમીર લોકોની યાદીમાં મોખરે છે, મુકેશ અંબાણી ‘એન્ટિલિયા’માં રહે છે, જે 27 માળની આલીશાન ઇમારત છે. આજે અમે આપને એક એ વાત જણાવીશું જે સાંભળીને તમારા હોશ ઉડી જશે. તમને જાણીને નવાઈ લાગશે કે, મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ઘરને બનાવવામાં ચાર વર્ષ લાગ્યા હતા. એન્ટિલિયા … Read more
