આ બાળકે સ્કૂલમાં એવો ડાન્સ કર્યો કે જોઈને અમિતાભ બચ્ચનને પણ ભૂલી જશો, જુઓ વિડીયો…
હાલમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં એક સ્કૂલના બાળકોએ સોંગ “તરી આખ્યા કો યો કજલ” પર ડાન્સ કરી રહ્યા છે. આ વિડિયોમાં બાળકોની ઉત્સાહ અને ઉર્જા જોઈને દરેકનું મન ખુશ થઈ જાય છે.આ વિડિયોમાં દેખાય છે કે સ્કૂલના બાળકો એકસાથે મળીને ડાન્સ કરી રહ્યા છે. બાળકોની ડાન્સિંગ … Read more
