વરસાદને લઈને પરેશ ગોસ્વામીની ભારે આગાહી, આ તારીખે ભૂકકા બોલાવશે વરસાદ…
ગુજરાતમાં હવે ચોમાસુ વિધિવત રીતે ટૂંક સમયમાં શરૂ થઈ જશે કારણ કે હાલમાં જ હવામાન વિભાગ તેમજ અંબાલાલ પટેલ ને વરસાદને લઈને ખાસ આગાહી કરી હતી જેથી આગામી સાત દિવસમાં ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી ત્યારે ફરી એકવાર પરેશ ગોસ્વામી એ પણ વરસાદને લઈને ભુક્કા કાઢી નાખે તેવી આગાહી કરી … Read more
